ભુજ: નાડાપા ગામમાં મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકામાં ગત વર્ષે યોજાયેલા મહારાસને એક વર્ષ પૂર્ણ થતાં નાડાપા ગામની મહિલા મંડળ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રાસમાં મોટી સંખ્યામાં આહીરાણીઓ જોડાઈ હતી. આહીરાણીઓએ આ મહારાસમાં પોતાના પરંપરાગત વસ્ત્રો ધારણ કર્યા હતા. સોનાના ક…