ખેડામાં આવેલ કઠલાલ મામલતાદારની કચેરીમાં રખડતા શ્વાન આરામ ફરમાવતા જોવા મળ્યા છે. જેથી અરજદારોમાં આ શ્વાનને લઈને ભયનો માહોલ કચેરીમાં ફેલાયો હતો. જોકે આ સમગ્ર મામલે હવે તંત્ર સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
Source link