ખેડાના લીંબાસીમાં જર્જરીત બ્રિજ ધરાશાયી થતા ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે. લીંબાસી નજીક મહી સિંચાઈ કેનાલ પર આવેલો બ્રિજ તૂટી પડ્યો. બ્રિજ પર ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાં ડમ્પર પસાર થયું અને બ્રિજ તૂટી પડ્યો. કેનાલ પર વર્ષો પહેલા બનેલો બ્રિજ જર્જરીત સ્થિતિમાં હતો. સ્થાનિકોનું કહેવું …
[ad_1]
Source link