નર્મદા : આદિવાસી સમાજ જંગલ વિસ્તારમાં વસવાટ કરતો હોવાથી ધાન્યમાં ચોખા, જુવાર સહિતના પાકની ખેતી કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. જેથી ખેતી પાકે એટલે આ સમાજ પહેલા ધાન્યનો ભોગ દેવસ્થાન કે પોતાના ઇષ્ટ દેવને ધરાવ્યાં બાદ જ ઉપયોગ કરે છે. જેનાથી દેવની કૃપા તેમના પર ઉતરે છે. દેવની કૃપાથી ક્યારેય અન્ન કે ધન ખૂટતા નથી તેવી આદિવાસી સમાજમાં માન્યતા પ્રવર્તમાન છે.
Source link
આદિવાસીઓમાં બરકત લેવાની પરંપરા શું છે?
