ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ જામી ગયો છે. જેને કારણે શાકભાજીમાં ખાસ કરીને લીલી ભાજીની માંગ ખૂબ વધી છે. જેથી ગુજરાત રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીને કારણે શાકભાજીના ભાવમાં આંશિક વધારો નોંધાયો છે.
Source link