આખો અંડરપાસ બની ગયો સ્વિમિંગ પૂલ!

0
13

રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં ભર ઉનાળે વરસાદ શરૂ થયો છે. ત્યારે શહેરના મકરબા, એસજી હાઈવે, સેટેલાઈટ, પ્રહલાદનગર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા અને સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે શહેરના મકરબા વિસ્તારમાં આવેલ અંડરપાસ પાણીથી છલોછલ ભરાઈ ગયો હતો. અંડરપાસમાં વરસાદના પાણીનો નિકાલ તો નથી રહ્યો પરંતુ ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે. જેને કારણે આખો અંડરપાસ જાણે સ્વિમિંગ પૂલ બની ગયો હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here