દિવાળી બાદ નવું વર્ષ આવે છે. આ દિવસે લોકો એકબીજાના ઘરે જઈને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોય છે. ઘરે શુભકામના પાઠવવા આવનાર વ્યક્તિને લોકો નાસ્તો અને મુખવાસ આપતા હોય છે. તેથી દિવાળી પહેલા મુખવાસની ખરીદીનું પણ ઘણું મહત્ત્વ રહેલું છે. ત્યારે જૂનાગઢની બજારમાં અવનવા મુખવાસ ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યા છે.
[ad_1]
Source link