05
ડીસામાં છેલ્લા 31 વર્ષથી ભુરાભાઈ પકવાન વાળાના પકવાન લોકો ખાવાનું ભૂલતા નથી. આ પકવાનની દાળમાં ચણાદાળ, મોગર દાળ, તુવેર દાળ નાખી દાળ તૈયાર કરાય છે. તેમાં તીખી ચટણી, તળેલા મરચા અને મીઠી ચટણી લોકોને પકવાન સાથે આપવામાં આવે છે.