ડીસામાં છેલ્લા 32 વર્ષથી શૈલેષભાઇ ઠક્કર નવરાત્રી પર્વ દરમિયાન સસ્તા ભાવમાં અવનવી ડિઝાઈન વાળા ટ્રેડિશનલ ડ્રેસ ભાડે આપે છે. અહીં નાના બાળકોથી લઈ તમામ વર્ગના લોકો માટે ડ્રેસ ભાડે મળી રહે છે. હાલ તેમની પાસે લગભગ 3600 કરતા વધુ ડિઝાઈનના ટ્રેડિશનલ કપડા ઉપલબ્ધ છે.
Source link