03
આ અંગે મેંગો ગ્લોબલ પ્રી સ્કૂલના ફાઉન્ડર કેકનાબેન નાગડાએ જણાવ્યું હતું કે, “બાળમેળા વન”ની સક્સેસ પછી “બાળમેળા- 2”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો માટે વિવિધ 30થી વધારે સ્ટોલ રાખવામાં આવ્યા હતા. બાળકો માટે 30થી વધારે વિવિધ પ્રવૃત્તિઓ, લર્નિંગ પ્રવૃત્તિઓમાં ફાયર સ્ટેશન, પોસ્ટ, પોલીસ સાથે કાપડ કઈ રીતે બનતું હોય છે.