જો તમારે નર્મદાના પહાડી વિસ્તારોમાં જવાનું થાય તો પથ્થરમાંથી અનોખા વાસણ જોવા મળશે. નવાઈની વાત તો એ છે કે અહીંના કારીગરો ફોટો જોઈને પથ્થર પર આકાર બનાવી જાણે છે. નર્મદાનાં પહાડી વિસ્તારમાં વસવાટ કરતા સલાટ સમાજ લોકો પથ્થર પર કરે છે આવી અનોખી કારીગીરી. આ લોકો પહાડોમાંથી પથ્થરોના ટુકડા લાવી તેના પર કોતરણ…