અરવલ્લીમાં મેઘરાજાએ બોલાવી દીધી સટાસટી

0
4

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ અરવલ્લી જિલ્લામાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. શનિવારે સાંજે અરવલ્લી જિલ્લાના મોડાસા અને મેઘરજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદે લોકોને ચોંકાવી દીધા હતા. માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતાં શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને મોડાસા માર્કેટયાર્ડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here