અરવલ્લીમાં કાર અકસ્માતમાં બે લોકોનાં મોત

0
16

01

 અરવલ્લી: અરવલ્લીના ભેટાલી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. જેમાં એક શિક્ષક અને બીજો વ્યક્તિ બુટલેગર હતો. શિક્ષક ગોપીચંદ ડાભી ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી વતન જેસિંગપુર આવી રહ્યા હતા. તે સમયે બુટલેગર નીતિન બલેવા પુરપાટ ઝડપે કાર હંકારી આવી રહ્યો હતો. બંન્ને કાર સામ-સામે અથડાઇ હતી. શિક્ષક અને બુટલેગર બંન્નેના મોત નીપજ્યા છે. શિક્ષકના મોતથી વતનમાં શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી: અરવલ્લીના ભેટાલી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. જેમાં એક શિક્ષક અને બીજો વ્યક્તિ બુટલેગર હતો. શિક્ષક ગોપીચંદ ડાભી ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી વતન જેસિંગપુર આવી રહ્યા હતા. તે સમયે બુટલેગર નીતિન બલેવા પુરપાટ ઝડપે કાર હંકારી આવી રહ્યો હતો. બંન્ને કાર સામ-સામે અથડાઇ હતી. શિક્ષક અને બુટલેગર બંન્નેના મોત નીપજ્યા છે. શિક્ષકના મોતથી વતનમાં શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

અરવલ્લી: અરવલ્લીના ભેટાલી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. જેમાં એક શિક્ષક અને બીજો વ્યક્તિ બુટલેગર હતો. શિક્ષક ગોપીચંદ ડાભી ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી વતન જેસિંગપુર આવી રહ્યા હતા. તે સમયે બુટલેગર નીતિન બલેવા પુરપાટ ઝડપે કાર હંકારી આવી રહ્યો હતો. બંન્ને કાર સામ-સામે અથડાઇ હતી. શિક્ષક અને બુટલેગર બંન્નેના મોત નીપજ્યા છે. શિક્ષકના મોતથી વતનમાં શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here