03
ભારતીય શેર માર્કેટ પર થઇ રહી છે અસર
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રીપોર્ટ અનુસાર, અમેરિકન માર્કેટમાં ઘટાડાની અસર ભારતીય શેર માર્કેટ પર પણ જોવા મળી રહી છે. બીએસઇ સેન્સેક્સ પોતાના હાઇ લેવલથી 14 ટકા ઘટી ચૂક્યો છે. જોકે, મોર્ગન સ્ટેન્લીના એક રીપોર્ટ અનુસાર, ભારતીય શેર માર્કેટ લાંબા સમયગાળા માટે મજબૂત રહેશે અને 2025ના અંત સુધીમાં સેન્સેક્સ 1,05,000ના લેવલ સુધી જઇ શકે છે.