03
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1335 રૂપિયા નોંધાયો હતો. ચણાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 45 રૂપિયાનો ઘટાડો થયો હતો. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી અને સારા ભાવ મેળવી રહ્યા છે અને હાલ સતત ભાવ વધતા ખેડૂતોએ સંગ્રહ કરેલો માલ યાર્ડ ખાતે લઈ જાય છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું.