Last Updated:
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. વિવિધ પાકોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. કપાસનો સરેરાશ ભાવ 1,566 રૂપિયા હતો અને 344 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી.
અમરેલી: અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા હતા. સારા ભાવ આજે મેળવ્યા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિંગમઠડીનો ભાવ 941 રૂપિયાથી 1,070 રૂપિયા સુધી બોલાયો હતો. ગિરનાર સિંગનો ભાવ 1,080 થી 1,116 રૂપિયા સુધી બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદનો ભાવ 940 રૂપિયાથી 2,146 સુધી બોલાયો હતો. તલ કાળાનો ભાવ 1,830 રૂપિયાથી 3,345 સુધી બોલાયો હતો. તલ કશ્મીરીનો ભાવ 1,700 રૂપિયાથી 2,215 રૂપિયા સુધી બોલાયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ 431 થી 551 રૂપિયા સુધી બોલાયો હતો. જુવારનો ભાવ 500 થી 766 રૂપિયા સુધી બોલાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 402 રૂપિયાથી 561 રૂપિયા સુધી બોલાયો હતો. ઘઉં લોકવનનો ભાવ 450 રૂપિયાથી 534 સુધી બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મકાઈનો ભાવ 456 રૂપિયાથી 460 રૂપિયા સુધી બોલાયો હતો. મગનો ભાવ 111 રૂપિયાથી 1,420 સુધી બોલાયો હતો. અડદનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં 1,055 થી 1,351 રૂપિયા સુધી બોલાયો હતો.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 900 થી 1,091 રૂપિયા સુધી બોલાયો હતો. સફેદ ચણાનો ભાવ 922 થી 1,161 રૂપિયા સુધી બોલાયો હતો. ચોળીનો ભાવ 850 રૂપિયાથી 1,166 સુધી બોલાયો હતો. તુવેરનો ભાવ 1,000 થી 1,176 રૂપિયા સુધી બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસનો ભાવ 920 રૂપિયાથી 1,648 રૂપિયા સુધી બોલાયો હતો. સરેરાશ ભાવ 1,566 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 344 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો ભાવ 1,025 થી 1,274 રૂપિયા સુધી બોલાયો હતો. જીરુંનો ભાવ 2,775 રૂપિયાથી 3,730 રૂપિયા સુધી બોલાયો હતો. રાયડાનો ભાવ 995 રૂપિયાથી 1,010 રૂપિયા સુધી બોલાયો હતો. રાયનો ભાવ 1,155 થી 1,215 રૂપિયા સુધી બોલાયો હતો. ધાણાનો ભાવ 980 રૂપિયાથી 1,290 રૂપિયા સુધી બોલાયો હતો. સોયાબીનનો ભાવ 830 રૂપિયાથી 820 રૂપિયા સુધી બોલાયો હતો.
June 19, 2025 3:12 PM IST
[ad_1]
Source link