01
રાજ્યમાં વધતા જતા અકસ્માતના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુમાં ફરી અમરેલીમાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે 2 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે.