અહીં લોકો સસ્તું અને ગુણવત્તાવાળું ફર્નિચર મેળવવા આવે છે. આ ફર્નિચરમાં કબાટ, ટેબલ, ખુરશી, બેડ અને અન્ય લાકડાના સામાનનો સમાવેશ થાય છે, જે ખૂબ જ સસ્તું અને જૂનું હોવા છતાં મજબૂત અને ટકાઉ છે. લોકો આ જૂના ફર્નિચરને ખરીદે છે, તેને રિનોવેટ અને કલર કરીને ફરીથી પોતાના ઘર માટે ઉપયોગમાં લે છે.
[ad_1]
Source link


