અમદાવાદ-ગાંધીનગરના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો, આઈપીએલ મેચમાં થયો હતો વિલંબ | Rain started in many areas of Ahmedabad city IPL match stopped

0
7

Rain In Ahmedabad: અમદાવાદ શહેરમાં મોડી સાંજથી ધીમ ધારે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઈપીએલ મેચમાં પણ વિલંબ થયો હતો. શહેરના એસજી હાઇવે, ગોતા, સાબરમતી, ચાંદખેડા, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, માનસી, શિવરંજની, ડ્રાઇવ ઇન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યાં. કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી. ગાંધીનગરના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

અમદાવાદ-ગાંધીનગરના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો, આઈપીએલ મેચમાં થયો હતો વિલંબ 2 - image

અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here