અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે રેકોર્ડ બ્રેક લોકોએ મુલાકાત લીધી છે. ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે એક જ દિવસમાં એક લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. અત્યાર સુધી સૌથી વધુ મુલાકાતીઓનો ઘસારો મંગળવારે જોવા મળ્યો હતો. જેના કારણે ઉત્તરાયણ પર્વ નિમિત્તે AMC તિજોરી છલકાઈ છે. કુલ 1,0…