નાતાલ પર્વની ઉજવણી 25 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલા એવા 5 સૌથી જૂના ચર્ચની વાત કરીએ તો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બેથેલ અલાયન્સ ચર્ચની સ્થાપના 1938માં કરવામાં આવી હતી. આની સાથે સાથે અન્ય 4 ચર્ચ છે જે સૌથી જૂના છે. અહીં દર વર્ષે અદ્ભુત રીતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે.
Source link