અરવલ્લીના મોડાસાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરાઈ છે. પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે વર્ષો જૂની પરંપરાને આજે પણ ગામના લોકોએ જાળવી રાખી છે.
Source link