ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો. એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓએ SOUની મુલાકાત લીધી. જે ગત વર્ષ કરતાં એક લાખ પંચોતેર હજાર વધુ છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા SOUને નિહાળવા રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓની પણ સંખ્યા વધી છે. સાથે તમામ પ્રવાસીઓ SOU ખાતે થયેલ વ્યવસ્થાઓની પણ પ્રશંસા કરી રહ્યા છે.
[ad_1]
Source link