ગોધરા: બાઈક ચાલક પોતે જ મોતને આમંત્રણ આપી રહ્યો હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વૃક્ષોના લાકડાને કટિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી ધારદાર લોખંડની બ્લેડ લઈને બાઈક ચાલક રસ્તા પરથી પસાર થયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આ શખ્સે અંદાજીત 50 ફૂટ લાંબી લોખંડની બ્લેડને ચાલ…