ગુજરાતમાં હાલ મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આવા સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં અંબાલાલના જણાવ્યા અનુસાર 25 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સાથે જ 26 થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે.
[ad_1]
Source link