અંબાજી જનારા માઈભક્તો માટે મહત્વના સમાચાર આવ્યા છે. અંબાજી મંદિરમાં 07 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે. અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજથી બે વખત જ કરાશે. સવારે મંદિર 10.45 કલાકે બંધ થતું હતું તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે. સાથે જ માતાજીની સાતે…