ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. મેળામાં આવતા ભક્તોને ભોજન સહિતની વસ્તુઓ સરળતાથી મળી રહે તેવા હેતુથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 2,76,261 લાખ લોકોએ પ્રસાદી લીધી છે.
Source link