પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે રવિવારે સાંજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં 900 દીવડાની મહા આરતી કરવામાં આવી હતી. આ મહા આરતી દરમિયાન સૌ કોઈના હાથમાં દીવડા અને મંદિરની રોશનીથી નયનરમ્ય દૃશ્ય સર્જાયું હતું. મહા આરતી માટે ચાચર ચોકમાં સુંદર રંગોળીથી સજાવટ પણ કરાઈ હતી. આ મહાઆરતીમાં ગુજરાત વિધાનસભાના…