અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ થતા લોકોમાં ખુશિનો માહોલ જોવા મળ્યો હતો. અચાનક આવી પડેલા વરસાદે અંબાજીની બજારોમાં વરસાદી પાણી વહી રહ્યાં હતા. 24 કલાકના વિરામ બાદ મનમૂકીને મેઘો વરસ્યો હતો.