દાંતા-અંબાજીના ડુંગરાઓમાં ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ જામી છે. મેળાના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. અંબાજી દુર હૈ… જાના જરૂર હૈ….બોલ માંડી અંબે, જય જય અંબે…. જય માતાજીના નાદથી અંબાજીનું આકાશ ગુંજી રહ્યું છે. અંબાજી તરફના માર્ગો પર ભોજન-ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છ…