અંકલેશ્વરમાં એક શખ્સે રિક્ષામાં આગ લગાવી દીધી હતી. અંગત અદાવતમાં ખાર ઉતારવા માટે શખ્સે રિક્ષામાં આગ લગાવી હોવાનું સામે આવ્યું છે. મળતી મહિતી અનુસાર હસ્તી તળાવ વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલી રિક્ષામાં એક શખ્સે આગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જો…