04
નોંધનીય છે કે, ગત રવિવારે એટલે કે,13મી ઓક્ટોબરના રોજ પણ ભરૂચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાંથી પોલીસને 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું હતુ. જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો.