હોળીની જ્વાળાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં હોળીની જ્વાળાને લઈને અંબાલાલ પટેલે શુભ સંકેતો આપ્યા છે. ખાસ કરીને ચોમાસાને લઈને તેમણે જણાવ્યું કે આ વર્ષે લો પ્રેશરને કારણે ચોમાસું સારું રહેશે અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ સારો પડશે.
Source link
હોળીની જ્વાળાએ આપ્યા શુભ સંકેત: જાણો અંબાલાલ પટેલની આગાહી
