વડતાલમાં ભગવાનને સોનામાંથી તૈયાર કરવામાં આવેલ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. આ વાઘા સોનાના તારમાંથી બનેલા છે એટલે કે આમાં કાપડ આવે નહીં, સોનાના તારનું કાપડ બનાવવામાં આવે છે. સૌ પ્રથમ સોનાને ગાળી તેમાંથી તાર બનાવવામાં આવે છે. જેને ચાકડા પર ખાટલાની પાટી ભરીએ એ રીતે તાર હાથથી ભરવામાં આવે છે. ચાકડાં ભરા…