અરવલ્લી: હવામાન ખાતાની આગાહી વચ્ચે અરવલ્લીના માલપુરના સજ્જનપુરામાં બારેમેઘા ખાંગા થયાં છે. સજ્જનપુરામાં અડધો કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા ગામના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, ગામના રસ્તાઓ પર અને ખેતરમાં જાણે નદીઓ વહી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને ક…