યુવતીને ગોંધીને દુષ્કર્મ ગુજારતા મુંજાવરને પોલીસે દબોચી લીધો છે. મળતી વિગતો પ્રમાણે 24 વર્ષની યુવતી માતાની માનસિક બીમારીને દુર કરવાના હેતુથી રતનપોર ગામે આવેલી બાવાગોર દરગાહ ખાતે લઈને આવી હતી. જ્યાં મુંજાવરે યુવતીને એકલતાનો લાભ લઈ સંદિગ્ધ પાણી પાવડાવી, તેણીને બેહોશ કરી, અનારનવાર તેણી સાથે બાવાગોર દરગ…