પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને બીજી તરફ મેઘરાજાએ સમગ્ર ગુજરાતના ઘમરોળી રહ્યા છે. ત્યારે અરવલ્લીના માલપુરની વાત્રક નદીના કાઁઠે આવેલ મહાદેવનું મંદિર જળમગ્ન થયું છે. વાત્રક ડેમ ઓવરફ્લો થતાં રખોડેશ્વર મહાદેવ મંદિરની ચારે તરફ પામી ફરી વળ્યા હતા અને મંદિર વાત્રકના જળમાં જળમગ્ન થયું હતું. આશરે 1 કિલોમ…