- કોડીનારના આલિદર ગામમાં વનરાજાના આંટાફેરા
- ગામમાં આંટા મારતા સિંહના દ્રશ્યો આવ્યા સામે
- રાત્રીના સમયે સિંહો ગામમાં આવ્યા
કોડીનારના આલિદર ગામમાં વનરાજાના આંટાફેરા વધી ગયા છે. જેમાં શેરીઓ અને મકાન પર સિંહના આંટાફેરા થઇ રહ્યાં છે. ગામમાં આટા મારતા સિંહના દ્રશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથમાં કોડીનારના આલિદર ગામે રાત્રીના સમયે વનરાજાના આંટાફેરાથી લોકોમાં ભય ફેલાયો છે.