અંબાજીમાં ભાદરવી પૂનમને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ભક્તિ માતાજીની આરાધનામાં ઝૂમી ઉઠયા છે ત્યારે પોલીસ પણ ઝૂમી ઉઠી હતી. વ્યવસ્થા જાળવવા પોલીસ ખડેપગે કાર્ય કરી રહી છે. ભક્તોના બાળકોની પણ પોલીસ સંભાળ રાખી રહી છે. ભક્તોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.