નર્મદા જિલ્લામાં આયોજીત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અધિકારીઓ પર ગુસ્સે થયા હતા. મનસુખ વસાવા ભાષણ કરવા ઉભા થયા ત્યારે ખાલી ખુરશીઓ જોઈને લાલઘુમ થઈ ગયા હતા. સાંસદે કહ્યું કે સરકારના વિકાસની વાત થતી હોય ત્યારે લોકો કાર્યક્રમમાંથી ઉભા થઈને જતા રહે તે ના ચાલે, જે અધિકારીઓને જવાબદારી સોંપી …