Dholka: ડિવિઝનના 226 વાહનની જાહેર હરાજી

0
5

અમદાવાદ જિલ્લા ગ્રામ્યના પોલીસ હેડ ક્વાર્ટર મકરબા ખાતે આજે ધોળકા ડિવિઝનમાં પકડાયેલા વિવિધ ગુનાઓના 226 વાહનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી. આ તકે જિલ્લા પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો મોટી સંખ્યામાં હરાજીમાં ભાગ લેનાર વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ પારદર્શિતા સાથે આ હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં 226 વાહનો માટે હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ રૂ. 4 લાખથી શરૂ કરી રૂ.12,54,000 સુધીની બોલી લગાવાઈ હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here