નર્મદા: 10 દિવસના વિરામ બાદ નર્મદા જિલ્લામાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર નર્મદા પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા છે. તો બીજી તરફ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને એકતા નગર જાણે હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દ્ર…