ભરુચ: ભાજપના ફાયરબ્રાંડ નેતા મનસુખ વસાવા ફરી આકરા અંદાજમાં દેખાયા. ખરાબ રસ્તાને લઇ મનસુખ વસાવા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર પર ભડક્યા હતા. ભરૂચથી અંકલેશ્વર અને વાલીયાથી નેત્રંગ જતા રોડનું સાંસદ મનસુખ વસાવાના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં 50 કરોડના ખર્ચે નવો રોડ બની રહ્યો છે, જેનો શિલાન્યાસ…