Junagadhનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો, જુઓ Video

    0
    9

    જુનાગઢનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફલો થયો છે, વંથલી નજીક ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું છે, નદીમાં પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, કણઝા,આખા,ટીકર સહિતના ગામ એલર્ટ પર મૂકાયા છે.

    ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ

    ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો હતો, ગૂંદાજળી વિયરમાં આવ્યા નવા નીર અને પાણીની આવક થતા ડેમ 90% ડેમ ભરાયો છે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, પાતાપુર, સણાથા, ઇટાળા ગામોમાં એલર્ટ પર છે.

    જુનાગઢમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ

    ટીંબાવાડી નજીક ફસાઈ સ્કૂલ બસ અને વિધાર્થીઓને લેવા જતી વખતે બની ઘટના, રસ્તા રિપેર ન કરાતા લોકોને હાલાકી પડી રહી છે, તંત્ર દ્વારા ખોદેલા ખાડા રીપેર કરવા માગ કરાઈ છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here