પુલનો સ્લેબ તૂટતાં શ્રમિકનું નીપજ્યું કમકમાટીભર્યું મોત

0
9

ખંભાત: શહેરના હાથિયા ખાડ વિસ્તારમાં ડેમ પ્રોજેક્ટના કામ દરમિયાન દુર્ધટના બની છે. પુલનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં તેમાં બે મજૂર દટાઈ ગયા હતા. જેમાં એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકએ કોન્ટ્રાક્ટરની બેદરકારીના આક્ષેપ કર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, 8 કરોડોના પ્રોજેક્ટમાં સેફ્ટીના કોઈ સાધનોનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here