VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પડી છે. આ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પારે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવિધ |
વિભાગ | આરોગ્ય |
જગ્યા | 31 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વયમર્યાદા | 40 વર્ષથી વધુ નહીં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31-12-2024 |
ક્યાં અરજી કરવી | https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx |
પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
સ્ટાફ નર્સ-બ્રધર્સ | 25 |
આરબીએસકે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | 6 |
કુલ | 31 |
શૈક્ષણિક લાયકાત
સ્ટાફ નર્સ-બ્રધર્સ
- ઈન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંતી બીએસસી નર્સિંગનો કોર્શ અથવા ઈન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વાર માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઈફરીનો કોર્સ.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
- બેઝીક કમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જરૂરી છે
આરબીએસકે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
- માન્ય સંસ્થામાંથી ફાર્માસિસ્ટની ડીગ્રી
- ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી
પગાર ધોરણ
પોસ્ટ | પગાર (પ્રતિ માસ ફિક્સ) |
સ્ટાફ નર્સ-બ્રધર્સ | ₹20,000 |
આરબીએસકે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | ₹16,000 |
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- વડોદરા મહાનગરપાલિકાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વડોદરા મહાનગરપાલિકાની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
ઉમેદવારોને સુચન છે કે વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.
[ad_1]
Source link