રીંછ એકલુ નહીં… પણ ટોળામાં ફરવા ચાલ્યું… પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબૂમાં એક બે નહીં પણ એક સાથે ચાર રીંછ જોવા મળ્યા.દેલવાડા જવાના માર્ગ પર રીંછ પોતાના મિત્ર પરિવાર સાથે ફરવા નીકળ્યું હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયાં.રોડ નજીક આવેલા રીંછના ટોળાનો વીડિયો એક પ્રવાસીએ મોબાઈલમાં કેદ કર્યો.ગુજરા…