તાશાંક એટલે તાશના બાવન પાનામાં આવેલા અંક. જેમકે લાલનો એક્કો, લાલની દૂરી,લાલનો પંજો એમ તાશના અંદર દરેક પાના ઉપર તેનો અંક લખેલો હોય છે. ગુજરાતીમાં તેને ગંજીફાના પાના અગર બાજી કહેવામાં આવે છે. આ ગંજીફાના દરેક પાનાની અંદર તમારું ભાગ્ય લખેલું હોય છે. ગંજીફાના દરેક પાના સાથે તમારી જન્મ તારીખનો સમન્વય કરી તમે તમારો ભાગ્યોદય કરી શકો છો. તમારી જન્મ તારીખ અને તેના સરવાળા દ્વારા તમારો ભાગ્યાંક અથવા તો પાથ નંબર કયો છે અને તેની સાથે ગંજીફાનું કયું પાનું તમને માફક આવશે તે જાણવા માટે ઉપરનો વીડિયો જુઓ…
Source link