ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં 70 પદો પર ભરતી, પગાર 26,0000થી લઈ 79,800 – Recruitment for 70 posts in Gujarat Natural Farming Science University salary from 260000 to 79800

    0
    8

    ખાલી જગ્યાઓ અને પગાર

    વર્ગ 3 (Class 3)

    • સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ/ કૃષિ અધિકારી – ₹49,600

    • જુનિયર ક્લાર્ક – ₹26,000

    • વેટરનરી ઓફિસર – ₹49,600

    • ફિલ્ડ સહાયક/ કૃષિ સહાયક – ₹26,000

    • જુનિયર ઈજનેર (સિવિલ) – ₹49,600

    • જુનિયર ઈજનેર (ઇલેક્ટ્રિકલ) – ₹49,600

    • સ્ટેનોગ્રાફર ગ્રેડ-3 (અંગ્રેજી) – ₹26,000

    • લેબોરેટરી ટેક્નિશિયન – ₹40,800

    • લેબોરેટરી સહાયક – ₹40,800

    વર્ગ 1 & 2 (Class 1 & 2)

    • માહિતી ટેકનોલોજી ડિરેક્ટર – ₹79,800

    • સહાયક રજિસ્ટ્રાર – ₹56,100

    • યોજના અધિકારી – ₹67,700

    • એકાઉન્ટ ઓફિસર – ₹44,900

    • સહાયક વહીવટી અધિકારી – ₹44,900

    લાયકાત અને ઉંમર મર્યાદા

    • ઉમેદવારની શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર જાહેરાત વાંચવી જરૂરી છે.

    • ઉંમર મર્યાદા અને છૂટછાટ સરકારના નિયમો મુજબ લાગુ થશે.

    જોબ લોકેશન: ગુજરાત

    અરજી કરવાની પદ્ધતિ

    1. લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવી પડશે.

    2. અરજી કરતાં પહેલા સત્તાવાર સૂચના ધ્યાનથી વાંચવી જરૂરી છે.

    મહત્વપૂર્ણ તારીખો

    • અરજી શરૂ થવાની તારીખ: 25/02/2025

    • અરજી કરવાની અંતિમ તારીખ: 26/03/2025

    ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં વિવિધ પદો માટે આ ભરતી એક ઉત્તમ તક છે. ઉમેદવારોને સૂચના મુજબ અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here