દાહોદના લીમખેડામાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યાં છે. અહીં 3 યુવકોએ પોલીસ સ્ટેશનમાં ઘુસી ચોરી કરી, એટલું જ નહીં પોલીસને પડકાર ફેંસકા હોય તેમ લોકઅપમાં ઘુસીને રીલ્સ પણ બનાવી. આ રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લીમખેડા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. લીમખેડા આઉટપોસ્ટ પોલીસ ચોકીના કોન્સ્ટેબ…